પ્રબળ એસિડ અને પ્રબળ બેઝની તટસ્થીકરણ ઉષ્મા $57.0 \, kJ \, mol^{-1}$ છે. જ્યારે $0.5 \, mol$ $HNO_3$ ના દ્રાવણને $0.2 \, mol$ $KOH$ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે મુક્ત થતી ઉષ્મા $.... \, kJ$ છે.

  • A
    $57$
  • B
    $11.4$
  • C
    $28.5$
  • D
    $34.9$

Explore More

Similar Questions

પ્રક્રિયા $2CO_{(g)} + O_{2(g)} \rightarrow 2CO_{2(g)}$ માટે એન્થાલ્પી ફેરફારને ....... તરીકે ઓળખવામાં આવે છે.

$298 \ K$ તાપમાને નીચેનામાંથી કયું સમીકરણ સર્જન એન્થાલ્પીની વ્યાખ્યાને અનુરૂપ છે?

નીચેની પ્રક્રિયા માટે $\Delta_r H$ $(kJ \ mol^{-1})$ ની ગણતરી કરો:
$C_2H_5OH_{(l)} + \frac{7}{2}O_{2(g)} \rightarrow 2CO_{2(g)} + 3H_2O_{(l)}$
અણુ$\Delta_f H^0 (kJ \ mol^{-1})$
$C_2H_5OH_{(l)}$$-280$
$CO_{2(g)}$$-400$
$H_2O_{(l)}$$-290$

નીચે આપેલા ડેટા પરથી:
$CH_3OH_{(l)} + \frac{3}{2}O_{2(g)} \longrightarrow CO_{2(g)} + 2H_2O_{(l)}$; $\Delta_rH^{\circ} = -726 \ kJ \ mol^{-1}$
$H_{2(g)} + \frac{1}{2}O_{2(g)} \longrightarrow H_2O_{(l)}$; $\Delta_rH^{\circ} = -286 \ kJ \ mol^{-1}$
$C_{(graphite)} + O_{2(g)} \longrightarrow CO_{2(g)}$; $\Delta_rH^{\circ} = -393 \ kJ \ mol^{-1}$
$CH_3OH_{(l)}$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી $kJ \ mol^{-1}$ માં શોધો:

પ્રક્રિયા $OF_{2(g)} \to O_{(g)} + 2F_{(g)}$ માટે,$\Delta_{rxn}H$ નું મૂલ્ય $368 \ kJ$ છે. $O-F$ બંધની સરેરાશ બંધ ઉર્જા $kJ/mol$ માં કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo